વૈચારિકસંપત્તિઅનેગુપ્તજાણકારી
વિચારો,મૌલિકરચનાઓ,શોધઅનેમાહિતી——બૌદ્ધિકમિલકતનુંમૂલ્ય——ઘણીવારવધુવાસ્તવિકવસ્તુઓનામૂલ્યથીવધારેહોયછે,જેમકેભૌતિકસંપત્તિ。કંપનીનીનોંધપાત્રવૈચારિકસંપત્તિનવાઉત્પાદનોનાવિકાસમાં,નવીવેપારતકોનેઆકર્ષવામાંઅનેઅત્યંતસ્પર્ધાત્મકવાતાવરણમાંઆપણાંવર્તમાનવેપારનેટકાવીરાખવામાંકેન્દ્રવર્તીભૂમિકાભજવેછે。
વૈચારિકસંપત્તિનીકેટલીકશ્રેણીઓછેઃ
- વેપારીરહસ્યો,ગોપનીયઅનેમાલિકીસંબંધિતધંધાકીયમાહિતી
- ટ્રેડમાર્કઅનેવેપારનામો
- કોપીરાઈટવાળીજાણકારી
- પેટન્ટેડઅનેનોનપેટન્ટેડટેકનોલોજી
કંપનીનીવૈચારિકસંપત્તિગુપ્તહોઈશકેછેઅનેતેમાંમાલિકીસંબંધિતજાણકારીહોઈશકેછે。ગોપનીયઅનેમાલિકીનીમાહિતીનેકંપનીનીઅંદરકેબહારઅન્યલોકોસાથેઅચૂકપણેનવહેંચવીસિવાયકેલોકોપાસેતેમાહિતીજાણવાનીમાન્યજરૂરિયાતહોયઅનેતેઓમાહિતીનીગોપનીયતાજાળવવાસંમતથયાહોય。જાહેરકરતાપહેલાંયોગ્યઅધિકૃતતાઅનેકરારોઅચૂકથયેલાહોવાજોઈએ。
કેટલાંકલાક્ષણિકગુપ્તઅનેમાલિકીનીજાણકારીનાઉદાહરણો:
- વ્યાપારીપ્રક્રિયાઅનેપદ્ધતિઓ
- કોર્પોરેટવ્યૂહરચના
- ગ્રાહકોનીયાદી
- નાણાંકીયજાણકારી
- કાનૂનીઅનેનિયમનકારીબાબતો
- ઉત્પાદનપ્રક્રિયા
- માર્કેટિંગવ્યૂહરચના
- મોડેલિંગઅનેઅન્યવિશ્લેષણાત્મકઅને/અથવાપ્રબંધનતકનીકો
- વ્યવસ્થાપનચાર્ટ
- અપ્રકાશિતઅપ્રકાશિતપેટન્ટઅરજીઓકેકેપેટન્ટકરવાઅથવાઅથવાપેટન્ટથવાનીક્ષમતાવાળી
- કિંમતોનીમાહિતી
- પ્રોડક્ટફાર્મૂલા
- વેચાણમાહિતીઅનેવ્યુહનીતિઓ
- કંપનીદ્વારાવિકસાવેલસોફ્ટવેર
- ટેકનીકલમાહિતી,પ્રક્રિયાઓઅનેઉપકરણો
- ટેકનીકલઉત્પાદનઅનેપ્રક્રિયાનીજાણકારી
- વેપારીરહસ્યોઅનેતેની“આવડત”
- ચોક્કસક્ષેત્રાધિકારોમાંકર્મચારીનીઅંગતમાહિતી