科赫工业公司ગોપનિયતાનીતિ

©કૉપીરાઇટ2018,કોકઇન્ડસ્ટ્રીઝ,ઇન્ક。
તમામહકોઆરક્ષિત
છેલ્લેઅદ્યતનકર્યું:એપ્રિલ2020

કોકઇન્ડસ્ટ્રીઝ,ઇન્ક。પોતાનીમાહિતીનીગુપ્તતાવિશે”લોકોનીચિંતાઓનોઆદરકરેછે。આવૈશ્વિકનીતિકોકઇન્ડસ્ટ્રીઝ,તેનીસહયોગીકંપનીઓ(ફ્લિન્ટહિલ્સરિસોર્સીસ,એલ。એલ。સી。ઇન્વિસ્ટાઇક્વિટીસ,એલ。એલ。સી。જ્યૉર્જીયા——પેસિફિકએલ。એલ。સી。મોલેક્સ,એલ。એલ。સી。ગાર્ડિયનઇન્ડસ્ટ્રીસહોલ્ડિંગ્ઝ,એલ.એલ.સી.;કોકબિઝનેસસૉલ્યુશન્સ,એલ.પી.;કોકમિનરલ્સ&ટ્રેડિંગ,એલ.એલ.સી.;કોકએજી&ઍનર્જીસૉલ્યુશન્સ,એલ.એલ.સી.; અને કોક એન્જીનીયર્ડ સોલ્યુશન્સ, એલ.એલ.સી) અને તેઓની પેટાકંપનીઓને (સાથે મળીને, “કોક ઇન્ડસ્ટ્રીઝ”) ને લાગુ પડે છે. અમારી સાઇટો પર ઑનલાઇન, અમારી સાથે લેખિત કે મૌખિક સંદેશાવ્યવહારો દ્વારા ઑફલાઇન, મોબાઇલ ઍપ્લિકેશન્સ (“ઍપ્સ”), સોશિયલ નેટવર્કિંગ પર ઉપસ્થિતિ અથવા અન્ય સ્રોતોમાંથી અમે તમારી પાસેથી અથવા તમારા વિશે એકઠી કરેલી અંગત માહિતીનાં સંદર્ભમાં અમારાં આચરણો સમજાવવા આ ગોપનીયતા નીતિ બનાવવામાં આવી હતી. આ ગોપનીયતા નીતિ અમે સમગ્ર વિશ્વમાં કોક ઇન્ડસ્ટ્રીઝમાં જે આચરણો અમે અપનાવ્યાં છે તેનું વ્યાપક વર્ણન આપે છે, પરંતુ સ્થાનિક નિયમોમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાંક ન્યાયક્ષેત્રો અમારી પ્રક્રિયા કરવાની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકી શકે છે. તેથી, આ ન્યાયક્ષેત્રોમાં અમારાં વાસ્તવિક આચરણો સ્થાનિક આવશ્યકતાઓનું પાલન કરવા માટે અમને સક્ષમ બનાવી શકે એવાં અહીં વર્ણવેલાં આચરણો કરતાં ઘણાં મર્યાદિત હોઈ શકે છે. આ ગોપનીયતા નીતિ એક કરાર નથી અને તેનાથી કરારને લગતા અધિકારો બનતા નથી કે જવાબદારીઓ ઊભી થતી નથી.

અમેભલામણકરીએછીએકેતમેપૂરેપૂરામાહિતગારહોવાનીખાતરીકરવાઆસમગ્રગોપનીયતાનીતિવાંચો。જોકે,જોતમેઆગોપનીયતાનીતિનામાત્રચોક્કસવિભાગસુધીપહોંચવાઇચ્છોતો,તમેચોક્કસવિભાગસુધીપહોંચવાનીચેનીલિંક્સમાંનીએકપરક્લિકકરીશકોછો:

અમેએકત્રકરીશુંએવીવ્યક્તિગતમાહિતીઅનેઅમેતેનોકેવીરીતેઉપયોગકરીશું

અમેઅમારીવેબસાઇટોઅથવાઅન્યપ્રકારોથીતમારીવ્યક્તિગતમાહિતીએકત્રકરીશકીએછીએ(જેમકેઇમેલ,ફૅક્સ,ટપાલ,ફોન,મોબાઇલઍપ્લિકેશન્સ,ત્રાહિતપક્ષનીઍપ્લિકેશન્સ,અમારીમુખ્ય,પેટાકેસહયોગીકંપનીઓ,વ્યાપારીભાગીદારોઅનેઅન્યત્રાહિતપક્ષકારોજેમકેવ્યાપારીડેટાવિક્રેતાઓઅનેસાર્વજનિકડેટાબેસ)。તમેજેરીતેમાહિતીપૂરીપાડીશકોતેનીમુખ્યરીતોતમેજેપ્રકારનીમાહિતીસુપ્રતકરશોતેનાપ્રકારોતેમજઅમેજેરીતેમાહિતીનોઉપયોગકરીશકીએતેનીયાદીનીચેઆપેલીછે。

વ્યાપારીઍલર્ટ્સ,સૂચનાપત્રોઅનેઅન્યસંવાદો-બિઝનેસઍલર્ટ,સૂચનાપત્રોઅનેઅન્યસંવાદોમેળવવામાટેતમારાનામઅનેસંપર્કનીવિગતોવગેરેજેવીવ્યક્તિગતમાહિતીતમેપૂરીપાડીશકોછો(ઇમેલસહિત)。તમેજેમાહિતીપૂરીપાડોતેનોઉપયોગતમનેપત્રોમોકલવાઅનેતમેવિનંતીકરેલીમાહિતીમોકલવાતથાઅમારાંઉત્પાદનોઅનેસેવાઓવિશેતમનેજાણકરવામાટેકરવોએઅમારાંઅધિકૃતવ્યાપારીહિતોમાંછે。જોઅમેતમનેબિઝનેસઍલર્ટ્સ,સૂચનાપત્રોઅથવાઅન્યસંવાદોમોકલીએનહિએમતમેઇચ્છતાહોતોતમેઆગોપનીયતાનીતિના”અમારોસંપર્કકેવીરીતેકરવો”એવિભાગમાંપૂરીપાડવામાંઆવેલીસંપર્કમાહિતીદ્વારાઅમારોસંપર્કકરીનેકોઈપણસમયેઅનસબ્સ્ક્રાઇબકરીશકોછો。

વ્યાપારીહેતુઓ——અમારીવેબસાઇટોઅનેમોબાઇલઍપ્લિકેશનપરતમેકોકઇન્ડસ્ટ્રીઝસાથેકેતેનાંઉત્પાદનોઅંગેતમારાવ્યાપારીસંબંધસાથેસંબંધિતમાહિતીનીપહોંચમેળવવામાટેતમારીવ્યક્તિગતમાહિતીનોઉપયોગકરીનેરજિસ્ટરથાવએમબનીશકેછે。અમારીસાથેનાતમારાવ્યાપારીસંબંધોવિશેનીમાહિતીનીતમનેપહોંચપૂરીપાડવાઅનેઆવેબસાઇટોઅથવામોબાઇલઍપ્લિકેશન્સનાતમારાઉપયોગનેશક્યબનાવવામાટેઅમેઆવિગતોનોઉપયોગકરીએછીએ。તમેટ્રેડશોખાતેતમારીવ્યક્તિગતમાહિતીપૂરીપાડવાનુંપસંદકરીશકોછોઅથવાઅમેટ્રેડશોકેઅમારાવિતરકોપાસેથીતમારીમાહિતીમેળવીશકીએછીએ。આમાહિતીનોઉપયોગકરવોએઅમારાઅધિકૃતવ્યાપારીહિતોમાંછે,જેથીઅમેઅમારીવ્યાપારીભાગીદારીઓનુંનિયમનકરીશકીએઅનેમાર્કેટિંગઅનેવેચાણનીપ્રવૃત્તિઓકરીશકીએ。

તમેસોશિયલનેટવર્કિંગસેવાઓદ્વારાઅમારીસાથેજોડાવાનુંપણપસંદકરીશકોછો(દાત。,ફેસબુકઅથવાટ્વિટર)。જ્યારેતમેસોશિયલનેટવર્કિંગસેવાદ્વારાઅમારીસાથેજોડાઓત્યારેઅમેએવીવ્યક્તિગતમાહિતીએકત્રકરીશકીએછીએ,જેતમેતેસેવાનેપૂરીપાડીહોયઅનેઆક્રિયાતેસેવા”નાઉપયોગનીલાગુપડતીશરતોઅનેતેસોશિયલનેટવર્કિંગસેવામાંતમારીગુપ્તતાનાસૅટિંગ્ઝઅનુસારહશે。તમારીસાથેનાઅમારાસંવાદોમાંસુધારોલાવવા,તમારીજરૂરિયાતોઅંગેઅમનેવધુસારીસમજઆપવાઅનેજ્યાંસ્થાનિકકાનૂનહેઠળપરવાનગીઆપવામાંઆવતીહોયત્યાંઅમારાવ્યાપારમાંસુધારોલાવવામાટેત્રાહિતપક્ષકારનાસ્રોતોવિશેવધારાનીડેમોગ્રાફિકમાહિતીમેળવીનેતમેઅમનેપૂરીપાડેલીમાહિતીનીઆપૂર્તિકરવાનુંપણતમેપસંદકરીશકોછો。

કારકિર્દી——સમગ્રવિશ્વમાંથીલોકોકોકકરિયર્સઅથવાસમાનવેબસાઇટો,જૉબપોસ્ટિંગનીત્રાહિતપક્ષકારનીસાઇટો,નોકરીમેળાઓદ્વારાઅથવાસીધાજવ્યાપારીસ્થળોદ્વારાકોકઇન્ડસ્ટ્રીઝમાંનોકરીઓમાટેઅરજીકરેછે。આપ્રક્રિયાદ્વારાનોકરીવાંછુઓજેમાહિતીપૂરીપાડેછેતેઘણીવખતત્રાહિતપક્ષનાસેવાપ્રદાતાઓદ્વારાજાળવવામાંઆવતીહોયછે。અમેરિકાનીઅંદરનાંસ્થાનોમાંઆમાહિતીજાળવવામાંઆવીશકેછે,જેઅમારીવૈશ્વિકભરતીટીમમાટેસુલભછેઅનેઅમારીકંપનીનીઅંદરવિવિધહોદ્દાઓમાટેતમારુંમૂલ્યાંકનકરવાનાહેતુથીઅમારાકૉપોરેટસહયોગીઓનેતેઆપવામાંઆવીશકેછે。નોકરીવાંછુઓદ્વારાસુપ્રતકરવામાંઆવેલીમાહિતી,જેમકેનામ,સંપર્કવિગતોઅનેઅન્યકોઈપણમાહિતીકેજેઅરજીમાટેપ્રાસંગિકહોયતેનોઉપયોગનોકરીમાટેતેમનીલાયકાતોનેમૂલવવાઅનેરોજગારનીસંભવિતતકોવિશેતેમનોસંપર્કકરવામાટેથાયછે。પસંદગીનીપ્રક્રિયામાંઆમાહિતીનોઉપયોગકરવોઅનેતમારીસાથેસંવાદકરવોએઅમારાઅધિકૃતવ્યાપારીહિતોમાંછે,અનેઅમનેઆમાહિતીપૂરીપાડવામાંઆવેતેજરૂરીછે,જેથીઅમેતમારીઅરજીનુંમૂલ્યાંકનકરીશકીએ。

કંપનીનેચોક્કસસરકારીરેકોર્ડકીપિંગઅનેરિપોર્ટિંગફરજોપૂરીકરવાદેવા(ખાસકરીનેયુ。એસ。માં),નોકરીશોધનારાઓસંવેદનશીલઅંગતમાહિતી,જેમકેવંશ,લિંગ,અશક્તતાસ્થિતિકેવંશીયપશ્ચાદભૂપૂરીપાડવાનુંપસંદકરીશકે。રોજગારમાટેઉમેદવારોની”લાયકાતોનુંમૂલ્યાંકનકરવામાંઆમાહિતીનેધ્યાનપરલેવામાંઆવશેનહિ。

સંપર્ક——જોતમેઅમારીવેબસાઇટપરની”અમારોસંપર્કકરો”લિંકમારફતે,તેજરીતેકોકસહયોગીઓની”વેબસાઇટ્સપર,અથવાઆગોપનીયતાનીતિના”અમારોસંપર્કકેવીરીતેકરવો”વિભાગમાંપૂરીપાડેલીસંપર્કમાહિતીદ્વારા,પ્રશ્નો,વિનંતીઓકેટિપ્પણીઓવડેઅમારોસંપર્કકરોતો,અમેતમારીઓળખચકાસવાઅથવાતમારાપ્રશ્નો,વિનંતીઓકેટિપ્પણીઓનોજવાબઆપીએછીએતેવીખાતરીકરવાઆંતરિકધોરણેતપાસપરપગેરુંરાખવાતમારીઅંગતમાહિતીપરપ્રક્રિયાકરીશકીએછીએ。

વિષયવસ્તુ,સ્વીપસ્ટેક્સ,પ્રમોશનઅનેઇ-કૉમર્સ——જોતમેકૂપનનીવિનંતીકરો,અથવાસ્પર્ધાઓ,સ્વીપસ્ટેક્સ,પ્રમોશનકેઇ——કૉમર્સનીવેબસાઇટોકેજેનોસંબંધકોકઇન્ડસ્ટ્રીઝઅથવાઅમારાંઉત્પાદોકેસેવાઓસાથેહોયતોઅમેતમારુંનામ,સંપર્કનીવિગતોઅનેચૂકવણીનીવિગતોજેવીવ્યક્તિગતમાહિતીએકત્રકરીશકીએછીએ。જોતમેઅન્યવ્યક્તિ”નીમાહિતીઅમનેપૂરીપાડોતોઆમાહિતીઅમનેપૂરીપાડતાંપહેલાંઅનેસૂચવેલીરીતેઅમેઆમાહિતીનોઉપયોગકરીશકીએતેમાટેતમારેપ્રથમતેવ્યક્તિપાસેથીયોગ્યસંમતિપત્રકમેળવવાનુંરહેશે。તમારીસાથેસંવાદકરવાઅનેતમારીવિનંતીઓઅનેખરીદીઓપરપ્રક્રિયાઓકરવામાટેતમારીવ્યક્તિગતમાહિતીનોઉપયોગકરવોએઅમારાંઅધિકૃતવ્યાપારીહિતોમાંછે。અમેઅમારાંઅધિકૃતહિતોસંતોષવાઅંગતમાહિતીનીપ્રક્રિયાકરીએત્યારે,તમારીગુપ્તતાનુંરક્ષણથાયછેતેનીખાતરીકરવામાટેઅનેતમારાંહિતોકેમૂળભૂતઅધિકારોઅનેસ્વતંત્રતાઅમારાંઅધિકૃતહિતોનીઉપરવટનજાયતેનીખાતરીકરવામાટેઅમેસલામતીનીમજબૂતવ્યવસ્થાઅમલીબનાવીછે。

કરારનાંબંધનો——જોતમેવિક્રેતાઅથવાઠેકેદારહોતોઅમેતમનેતમારુંનામ,ફોટો,સંપર્કનીવિગતોઅથવાવ્યાપારીઅનેઆર્થિકવિગતોવગેરેજેવીવ્યક્તિગતમાહિતીપૂરીપાડવાનુંકહીશકીએછીએજેથીતમારુંઍકાઉન્ટબનાવીશકાયઅનેતેનોવહીવટકરીશકાય,ચૂકવણીનીપ્રક્રિયાકરીશકાયઅનેઆંતરિકતથાકાનૂનીઆવશ્યકતાઓનુંપાલનકરીશકાય(જેમાંજ્યાંલાગુપડતુંહોયત્યાંતબીબીપરીક્ષણઅનેદેખરેખનીઆવશ્યકતાઓનોસમાવેશથઈશકેછે)。અમેઆહેતુમાટેતમારીમાહિતીનોઉપયોગકરીએછીએ,જેથીઅમેતમારીસાથેનાઅમારાકરારનાંબંધનોનુંપાલનકરીશકીએ。

અભિપ્રાય——તમેઅમારીવેબસાઇટોપરઅભિપ્રાયઆપવાસમર્થહોયઆપીશકોછો。જોતમેઅમનેતમારોઅભિપ્રાયઆપવાનુંપસંદકરોતોઅમેતમારીવ્યક્તિગતમાહિતીનીવિનંતીકરીશકીએછીએ。અમારીવેબસાઇટોનોઉપયોગકરવાઅંગેનાતમારાઅનુભવવિશેપણઅમેતમનેપૂછીશકીએછીએ。તમેજેમાહિતીપૂરીપાડોતેનોઉપયોગઅમારીવેબસાઇટમાંસુધારાકરવા,અમારાંઉત્પાદનોનીગુણવત્તાનુંમૂલ્યાંકનકરવાઅથવાઉત્પાદનોઅનેસેવાઓવિશેતમનેજાણકરવામાટેઅમેકરીએએઅમારાઅધિકૃતવ્યાપારીહિતોમાંછે。

બનાવોઅનેઆરોપો——જ્યારેતમેબનાવકેઆરોપવિશેમાહિતીપૂરીપાડોત્યારેતમારાનામ,સંપર્કવિગતોઅનેબનાવતથાઆરોપવિશેકોઈપણસંબંધિતમાહિતીસહિતનીવિસ્તૃતવ્યક્તિગતમાહિતીએકત્રકરવામાંઆવીશકેછે。કોઈપણલાગુપડતીકંપનીઅથવાકાનૂનીજરૂરિયાતોનીતપાસકરવાઅનેતેનુંઅનુપાલનકરવામાટેઅમેઆવિગતોનોઉપયોગકરીએછીએ。અમેતપાસદરમિયાનજરૂરપડેતેપ્રમાણેઅથવાતમેજેમાહિતીપૂરીપાડોતેનાસંબંધમાંકોઈપણકાનૂનીજવાબદારીનુંપાલનકરવા,તમારીમાહિતીત્રાહિતપક્ષકારોનેટ્રાન્સફરકરીશકીએઅનેજાહેરાતકરીશકીએ。

ઇન્ફર્મેશનટૅકનોલોજી/ભૌતિકસલામતી——અમેસલામતીઅંગેનાંજોખમોપારખતીવખતેઅનેતેનીસામેરક્ષણઆપતીવખતેઅમારાંઅધિકૃતધંધાકીયહિતોઅનેઅમારાંકાનૂનીબંધનોઅનુસારઅંગતમાહિતીએકત્રકરીશકીએ。સલામતીસામેનાંઑનલાઇનજોખમો(દા.ત。,હુમલાઓ,વાઇરસ,માલવેર,સ્પામ,ફિશિંગ,શંકાસ્પદવેબકન્ટેન્ટ)પારખવાઅનેતેનીસામેરક્ષણમાટે,અમારીમાહિતીવ્યવસ્થાઓઅનેસંપત્તિઓનાવ્યાપારીસાતત્યનેવેગઆપવાઅનેઅમારી它વ્યવસ્થાઓનાઇષ્ટતમદેખાવનેજાળવવામાટેઅમે它નાંવિવિધસાધનોનોઉપયોગકરીએછીએ。એપ્રમાણે,અમારીસુવિધાઓનીભૌતિકસલામતીનીખાતરીકરવા,જ્યાંસ્થાનિકકાયદાદ્વારામંજૂરીઆપેલીહોયત્યાં,તમેકંપનીનીમિલકતપરહોતેવખતેઅમેસર્વેલન્સસિસ્ટમ્સઅને/અથવાલોકેશનટ્રૅકિંગનોઉપયોગકરીને,તમારીઉપસ્થિતિનુંદસ્તાવેજીકરણકેતમારીઓળખચકાસીશકીએછીએ。

માહિતીનાઅન્યઉપયોગો——તમેઅમનેજેવ્યક્તિગતમાહિતીપૂરીપાડશોતેનોઉપયોગઅમેઅમારાંઅધિકૃતવ્યાપારીહિતોઅનુસારસામાન્યઆંતરિકવ્યાપારીહેતુઓમાટેકરીશકીએછીએ。આહેતુઓમાંઅમારીવેબસાઇટોનાવહીવટો,ડેટાનુંવિશ્લેષણ,છેતરપિંડીનાઅટકાવઅનેઅમારાંકાનૂનીબંધનો,ધોરણો,નીતિઓઅનેકાર્યપ્રણાલીઓસાથેનાઅનુપાલનનોસમાવેશથાયછે(એટલેકે,પૂરતાખંતસાથેનીતપાસોઅનેજ્યાંલાગુપડતુંહોયત્યાંતપાસનેમંજૂરીઆપવી)。

શિષ્યવૃત્તિઓ,અનુદાનઅનેપુરસ્કારો——કોકઇન્ડસ્ટ્રીઝદ્વારાઆપવામાંઆવતીશિષ્યવૃત્તિઓ,અનુદાનઅથવાપુરસ્કારોમાટેઅરજીકરતીવખતેતમેતમારુંનામ,સંપર્કવિગતો,શિક્ષણનીવિગતો,રોજગારનીવિગતો,લાયકાતો,પુરસ્કારોવગેરેજેવીવ્યક્તિગતમાહિતીપૂરીપાડીશકોછો。તમેપસંદગીનીપ્રક્રિયામાંઅમનેજેમાહિતીપૂરીપાડોતેનોઉપયોગઅમેતમારીસાથેસંવાદકરવાઅનેતેમાહિતીનાપ્રાપ્તિકર્તાઓનીયાદીપ્રકાશિતકરવામાટેકરીએતેઅમારાઅધિકૃતવ્યાપારીહિતોમાંછે。વિનંતીકરાયેલમાહિતીઅમનેપૂરીપાડોએતમારામાટેજરૂરીછે,જેથીઅમેતમારીઅરજીનુંમૂલ્યાંકનકરીશકીએ。

જ્યારેઅમારેકાયદાદ્વારાઅમુકપ્રકારનીવ્યક્તિગતમાહિતીએકત્રકરવાનીકેતેનોઉપયોગકરવાનીજરૂરપડેત્યારેતેમકરવામાટેઅમેતમારીસ્પષ્ટસંમતિપ્રાપ્તકરીશકીએછીએ(દાખલાતરીકે,અમારીપ્રત્યક્ષવેચાણનીપ્રવૃત્તિઓસાથેનાસંબંધમાંઅથવાજ્યારેઅમેસંવેદનશીલવ્યક્તિગતમાહિતીપરપ્રક્રિયાકરીએત્યારે)。તમારીઅંગતમાહિતીપરપ્રક્રિયાકરવાજોઅમેતમારીસંમતિમાગીએતોતમેઆગોપનીયતાનીતિનાઅંતેઆપેલીવિગતોનોઉપયોગકરીનેઅમારોસંપર્કકરીનેકોઈપણસમયેતમારીસંમતિપાછીખેંચીશકોછો。

સ્વયંભૂઉપાયોથીઅમેએકત્રકરીએએવીમાહિતી

જ્યારેતમેઅમારીવેબસાઇટોઅનેઍપ્લિકેશન્સસાથેપ્રત્યાયનસાધોછોત્યારેઅમે”અન્યમાહિતી”એકત્રકરીશકીએછીએજેતમારીવિશિષ્ટઓળખઉજાગરકરતીનહોય,અનેઆનોહેતુઅમારામુલાકાતીઓમાટેઅમારીવેબસાઇટોશ્રેષ્ઠરીતેકેમતૈયારકરવીતેજાણવાનોછે。અમેઅન્યકઈમાહિતીએકત્રકરીશકીએઅનેત્રાહિતપક્ષનાસેવાપ્રદાતાઓકેવીરીતેઆમાહિતીએકત્રકરીશકેતેનાંઉદાહરણોમાંનીચેનાનોસમાવેશથાયછે:

સંકલિતમાહિતી——સંકલિતકરેલીવપરાશકર્તાનીમાહિતીતમારીકેઅન્યકોઈપણવપરાશકર્તાનીવ્યક્તિગતરીતેઓળખકરતીનથી(દાખલાતરીકે,જેમનોચોક્કસટેલિફોનએરિયાકોડહોયએવાઅમારાવપરાશકર્તાઓનીટકાવારીગણવામાટેઅમેવપરાશકર્તાનીમાહિતીસંકલિતકરીશકીએછીએ)。સંકલિતકરાયેલડેટાસાથેઆગોપનીયતાનીનીતિપ્રમાણેવ્યવહારકરવામાંઆવેછે。

ઍપનાવપરાશનોડેટા——જ્યારેતમેકોઈઍપડાઉનલોડકરોઅનેતેનોઉપયોગકરોત્યારેઅમેઅનેઅમારાસર્વીસપ્રદાતાઓઍપનાવપરાશનોડેટાટ્રૅકકરીશકીએછીએઅનેએકત્રકરીશકીએછીએ,જેમકેતમારાડિવાઇસપરનીઍપઅમારાંસર્વરઍક્સેસકરેતેતારીખઅનેસમયઅનેતમારાડિવાઇસનાનંબરનાઆધારેઍપમાંડાઉનલોડકરાયેલીફાઇલો。

બ્રાઉઝરઅનેડિવાઇસનીમાહિતી——અમુકમાહિતીમોટાભાગનાંબ્રાઉઝરોદ્વારાઅથવાતમારાડિવાઇસદ્વારાઆપોઆપએકત્રકરવામાંઆવેછે,જેમકેતમારાકમ્પ્યૂટરનોપ્રકાર,ઑપરેટિંગસિસ્ટમનુંનામઅનેસંસ્કરણ,ડિવાઇસનાઉત્પાદઅનેમોડલ,ઇન્ટરનેટબ્રાઉઝરનોપ્રકારઅનેસંસ્કરણતથાતમેજેનોઉપયોગકરીરહ્યાહોએવીઑનલાઇનસેવાઓ(જેમકેઍપ્સ)નાંનામઅનેસંસ્કરણ。ઑનલાઇનસેવાઓબરાબરરીતેકામકરેતેનીખાતરીકરવામાટેઅમેઆમાહિતીનોઉપયોગકરીએછીએ。

કૂકીઝ——તમેજેનોઉપયોગકરતાહોએવાકમ્પ્યૂટરકેમોબાઇલડિવાઇસપરસીધેસીધીસંગ્રહાતીમાહિતીનાટુકડાઓનેકૂકીઝકહેછે。કૂકીઝનેકારણેઅમેબ્રાઉઝરનોપ્રકાર,ઑનલાઇનસેવાઓમાંવિતાવવામાંઆવેલોસમય,જેનીમુલાકાતલીધીહોયએવાંપૃષ્ઠો,માર્ગદર્શકURLઅનેવેબસાઇટનાટ્રાફિકનોઅન્યસંકલિતડેટાવગેરેજેવીમાહિતીએકત્રકરીશકીએછીએ。અમેઅનેઅમારાસેવાપ્રદાતાઓઆમાહિતીનોસલામતીનાહેતુઓમાટે,નેવિગેશનસરળબનાવવા,માહિતીવધુઅસરકારકરીતેદર્શાવવા,આંકડાકીયમાહિતીએકત્રકરવાઅનેઑનલાઇનહોવાદરમિયાનતમારાઅનુભવનેવ્યક્તિગતબનાવવામાટેઆમાહિતીનોઉપયોગકરીએછીએ。

કૂકીઝનેકારણેવધુમાંઅમેએપસંદકરીશકીએછીએકેઅમારીકઈજાહેરાતોકેઑફરોતમનેઅપીલકરેએવીશક્યતાવધારેછેઅનેતમેજ્યારેઑનલાઇનસેવાઓપરહોત્યારેઅમેઆજાહેરાતોદર્શાવીએછીએઅથવાતમનેજાહેરાતોઅનેમાર્કેટિંગનાઇમેલમોકલીશકીએછીએ。અમેકૂકીઝઅથવાઅન્યટૅકનોલોજિનોઉપયોગઅમારીઑનલાઇનજાહેરાતોઅનેમાર્કેટિંગનાઇમેલનાજવાબોટ્રૅકકરવામાટેપણકરીશકીએછીએ。તમેhttp://optout.networkadvertising.org/ !/પર奈નાસહભાગીસભ્યોદ્વારાસૅટકરાયેલીકૂકીઝનોઉપયોગકરીનેઆવીઇન્ટરનેટઆધારિતજાહેરાતોમાંથીનીકળીજઈશકોછો。ઇન્ટરનેટઆધારિતજાહેરાતોમાંથીનીકળીજવાનોઅર્થએનથીકેતમનેઑનલાઇનજાહેરાતોબિલકુલદેખાશેનહિ。તેનોઅર્થએવોથાયછેકેતમેજેનાથીદૂરથઈજશોએવીકંપનીઅથવાકંપનીઓએવીકોઈપણજાહેરાતોબતાવશેનહિજેતમારારસ——રૂચિનેધ્યાનમાંરાખીનેતૈયારકરવામાંઆવશે。

જોકૂકીઝનાઉપયોગદ્વારામાહિતીએકત્રકરવામાંનઆવેતેમતમેઇચ્છતાહોતોમોટાભાગનાંબ્રાઉઝરમાંએકસરળકાર્યપ્રણાલીછેજેનાથીતમેકૂકીઝનેઆપોઆપનકારીશકોછોઅથવાજેતેસાઇટનીચોક્કસકૂકી(અથવાકૂકીઝ)તમારાકમ્પ્યૂટરમાંટ્રાન્સફરથતીનકારવાનોઅથવાસ્વીકારવાનોવિકલ્પમેળવીશકોછો。તમારાબ્રાઉઝરનાંસૅટિંગ્ઝબદલીનેઅથવાતમારાન્યાયક્ષેત્રનાઆધારેઅલગરીતેપોસ્ટકરેલાકૂકીસ્ટેટમેન્ટમાંનોંધ્યાપ્રમાણેઅથવાપોસ્ટેડકૂકીમેનેજરદ્વારાતમારીટ્રૅકિંગનીપસંદગીઓનેનિયંત્રિતકરીનેતમેપસંદકરીશકોછોકેકૂકીઝસ્વીકારવીકેનહિ。જોકે,જોતમેકૂકીઝસ્વીકારોનહિતોઑનલાઇનસેવાઓનાતમારાઉપયોગમાંતમેથોડીઅવગડઅનુભવીશકોછો。દાખલાતરીકે,અમેતમારુંકમ્પ્યૂટરઓળખીનશકીએએમબનેઅનેતમેમુલાકાતલોએવાદરેકસમયેતમારેલૉગઇનથવાનીજરૂરપડીશકેછે。તમેઅમારીતરફથીજાહેરાતોકેઅન્યઓફરોપણનમેળવોએમબનીશકેછેજેતમારારસ——રુચિઅનેજરૂરિયાતોનેઅનુકૂળહોય。આસમયે,જ્યાંકાયદાદ્વારાઅમારેફરજિયાતપણેજવાબઆપવોજરૂરીહોયએવાંન્યાયક્ષેત્રોસિવાયબ્રાઉઝરના”ડુ——નૉટ——ટ્રૅક”સિગ્નલોનોઅમેપ્રતિસાદઆપતાનથી。

IPઍડ્રેસ——તમારુંIPઍડ્રેસએસંખ્યાછેજેતમારાઇન્ટરનેટસર્વિસપ્રોવાઇડર(ISP)તરફથીમળતીસેવાઓનોતમેઉપયોગકરીરહ્યાહોત્યારેતમારાકમ્પ્યૂટરનેઆપોઆપફાળવવામાંઆવેછે。જ્યારેપણવપરાશકર્તાઑનલાઇનસેવાઓઍક્સેસકરેછેત્યારેવિઝિટનાસમયઅનેવિઝિટકરેલાંપૃષ્ઠ(ષ્ઠો)સહિતઅમારીસર્વરલૉગફાઇલોમાંIPઍડ્રેસઓળખવામાંઆવેછેઅનેઆપોઆપલૉગઇનથઈજાયછે。IPઍડ્રેસભેગાંકરવાંએપ્રમાણિતપ્રક્રિયાછેઅનેઘણીવેબસાઇટો,ઍપ્લિકેશન્સઅનેઅન્યસેવાઓદ્વારાતેઆપોઆપકરવામાંઆવેછે。વપરાશનાંસ્તરોગણવા,સર્વરનીસમસ્યાઓનુંનિદાનકરવાઅનેઅમારીઑનલાઇનસેવાઓઆપવાજેવાહેતુઓમાટેઅમેIPઍડ્રેસનોઉપયોગકરીએછીએ。અમારીવેબસાઇટપરમુલાકાતીઓવિશ્વનાકયાવિસ્તારોમાંથીઆવેછેતેસમજવામાટેપણઅમેતમારાIPઍડ્રેસમાંથીસ્થળનોઅંદાજિતપતોલગાવીએછીએ。

ભૌતિકસ્થાનઆધારિતસેવાઓ——જોતમેઅમનેતમારાડિવાઇસનોજીયોલોકેશનડેટા(એટલેકે,તમારાસાધનનુંભૌતિકસ્થાન)એકત્રિતકરવાનીસંમતિઆપીહોયતોઅમે,દાખલાતરીકેસૅટેલાઇટ,સેલફોનટાવર,વાઇ——ફાઇસિગ્નલો,અથવાઅન્યટૅકનોલોજીનોઉપયોગકરીને,તેએકત્રિતકરીશકીએ。અમેતમનેસ્થળઆધારિતસેવાઓઅનેવિષયવસ્તુપૂરીપાડવાતમારાડિવાઇસ”નાભૌતિકસ્થાનનોઉપયોગકરીશકીએ。

ઉદાહરણતરીકે,અમારીકેટલીકઍપ્સતમનેટેકનોલોજીઓનોઉપયોગકરવાસંમતથઈનેસ્થળ——આધારિતઓફર્સમેળવવાનોંધણીકરવાનીછૂટઆપેછેજેતમારામોબાઇલડિવાઇસમારફતેતમારાસ્થળવિશેનીમાહિતીએકઠીકરવામાંઅમનેસક્ષમબનાવેછે。જોતમેઍપમારફતે(કાંતોતમારાશરૂઆતનાલોગ——ઇનદરમિયાનઅથવાતોમોડેથી)ઑફર્સમેળવવાસંમતથાવતોતેનાદ્વારાઅનેતમારામોબાઇલડિવાઇસમાંઆક્ષમતાઓનેસક્રિયકરીનેઅમેઆમાહિતીએકત્રકરીએછીએ。વધુમાં,જોતમેતમારાવ્યવસાયમાંપ્રવૃત્તિઓકરવામાંઉપયોગમાંલેવામાટેઅમારીકોઈધંધાકીયએપ્લિકેશન્સડાઉનલોડકરો,તોઅમેતમારાઅનેઅન્યવપરાશકર્તાઓનાલાભમાટેમાહિતીપૂરીપાડવાતમારામોબાઇલડિવાઇસનુંભૌગોલિકસ્થાન(જોતમેઆડેટાસંગ્રહકરવાનીસંમતિઆપો)એકત્રિતકરીશકીએ。ઉદાહરણતરીકે,જોતમેમોટરકેરીઅર(વાહક)માટેડ્રાઇવરહો,અનેમોટરકેરીઅરલોજીસ્ટિક્સમાટેડિઝાઇનકરેલીઅમારીધંધાકીયએપ્લિકેશન્સમાંથીએકડાઉનલોડકરો,તોઅમેશિપમેન્ટનીસ્થિતિનુંપગેરુંરાખવાઅનેગ્રાહકો,શિપર્સકેકેરીઅર્સમાટેલોજીસ્ટિક્સસેવાઓપૂરીપાડવા,તમારામોબાઇલડિવાઇસનુંભૌગોલિકસ્થાન(જોતમેસંમતિઆપો)એકત્રિતકરીશકીએ。

પિક્સેલટૅગ્ઝઅથવાસમાનટૅકનોલોજિ——ઑનલાઇનસેવાઓનાવપરાશકર્તાઓનીકામગીરીટ્રૅકકરવામાટે(ઇમેલનાપ્રાપ્તિકર્તાઓસહિત),અમારાંમાર્કેટિંગઅભિયાનોનીસફળતામાપવામાટેઅનેઑનલાઇનસેવાઓનાઉપયોગતથાપ્રતિસાદનાદરોવિશેનાઆંકડાનુંસંકલનકરવામાટેવગેરેહેતુઓમાટેપિક્સેલટૅગ્ઝ(જેવેબબીકન્સઅનેક્લિયરgifતરીકેપણઓળખાયછે)નોઉપયોગથઈશકેછે。અમેગૂગલઍનાલિટિક્સઅનેFacebook像素નોપણઉપયોગકરીએછીએ,જેઅમારીસેવાઓનાઉપયોગવિશેનીમાહિતીએકત્રકરવાઅનેતેનુંવિશ્લેષણકરવાતથાપ્રવૃત્તિઓઅનેવલણોઅંગેરિપોર્ટકરવામાટેકૂકીસઅનેસમાનટૅકનોલોજીસનોઉપયોગકરેછે。આસેવાઓઅન્યવેબસાઇટો,ઍપ્સઅનેઑનલાઇનસંસાધનોનાઉપયોગવિશેમાહિતીએકત્રકરીશકેછે。તમેwww.google.com/policies/privacy/partners/પરજઈને,https://tools.google.com/dlpage/gaoptoutખાતેઉપલબ્ધગૂગલઍનાલિટિસઑપ્ટ——આઉટબ્રાઉઝરઍડ——ઑનડાઉનલોડકરીનેગૂગલ”નીપ્રેક્ટિસવિશેમાહિતીમેળવીશકોછો。તમેFacebook 'નીપ્રેક્ટિસવિશેવધુમાહિતીhttps://www.facebook.com/ads/about/?entry_product=ad_preferencesપરજઇનેમેળવીશકોછોઅનેhttp://www.aboutads.info/choicesઅનેhttp://www.youronlinechoices.eu/નીમુલાકાતલઇનેમાહિતીમેળવીશકોછો。

અમેતમારીમાહિતીકોનેઆપીશકીએ

અમેતમારીઅંગતમાહિતીવેચતાનથી。તમેમાહિતીપૂરીપાડોતેસમયેઅને/અથવાનીચેનાસંજોગોમાંઅમેમાહિતીજાહેરકરીશકીએ:

બિઝનેસટ્રાન્સફર——અમેતમારીવ્યક્તિગતમાહિતી,વપરાશનીમાહિતીઅનેતમારાવિશેનીઅન્યમાહિતીઅમારીસંપત્તિઓનાઅમુકભાગકેતમામનેપક્ષકારોસંપાદિતકરેત્યારેતેમનેઅમેઆપીશકીએછીએ,તેમજઍટર્નીઅનેપરામર્શકોનેપણઆપીશકીએછીએ。જોઅમેતમારીમાહિતીતેનાપ્રાપ્તિકર્તાનેટ્રાન્સફરકરીએતોઅમેપ્રાપ્તિકર્તાનેતમારીમાહિતીનોઆગોપનીયતાનીતિસાથેસાતત્યજળવાયતેરીતેઉપયોગકરવામાટેવાળવાનાવાજબીપ્રયત્નોકરીશું。વધુમાંજોઅમારાદ્વારાકેઅમારીવિરુદ્ધમાંદેવાળિયાપણાનીકેપુન:સંગઠનનીકાર્યવાહીકરવામાંઆવેતોતમારીમાહિતીકંપનીનીસંપત્તિગણાશે,જેત્રાહિતપક્ષકારોનેવેચવામાંઆવીશકેછેઅથવાટ્રાન્સફરકરવામાંઆવીશકેછે。

કોર્પોરેટસહયોગીઓ-તમેપૂરીપાડેલીમાહિતી(જેમકેતમારાઓર્ડર્સ,પૂછપરછો,ઍપ્લિકેશન્સઅથવાઅમારીવેબસાઇટનાઉપયોગવિશેમાહિતી)અમેકોકઇન્ડસ્ટ્રીઝમાંઅનેકોકનાસહયોગીઓનેઆગોપનીયતાનીતિમાંંવર્ણવેલાહેતુઓમાટેઆપીશકીએછીએ。અમેઅમારાવ્યાપારનેવધુકાર્યક્ષમરીતેચલાવવામાટેઅનેસમગ્રવ્યાપારીહરોળોમાંઅમારાગ્રાહકોનીવધુસારીસમજમેળવવામાટેઅમેઆકામકરીએછીએ。

કાયદાનાઅમલબજાવણીએજંસીઓ,અદાલતો,નિયામકો,સરકારીસત્તાવાળાઓઅથવાઅન્યત્રાહિતપક્ષકારો(我)કાનૂનીબંધનનુંપાલનકરવા,(ii)જ્યારેઅમેકાયદાદ્વારાજરૂરીગોપનીયતામાંમાનતાહોઈએ,(3)તપાસહાથધરતીસરકારીસંસ્થાઓનીવિનંતીપર,(iv)અમારીનીતિઓનીખરાઈકરવાકેઅમલકરવા,ઉપયોગનીઅન્યશરતોઅનેઅન્યસમજૂતીઓનોઅમલકરવાઅથવાકોકઇન્ડસ્ટ્રીઝ,અમારાગ્રાહકોઅનેઅન્યોનાઅધિકારો,સંપત્તિઅથવાસલામતીનુંરક્ષણકરવામાટે,(v)કટોકટીનોપ્રતિસાદઆપવામાટે,(vi)શારીરિકનુકસાનઅથવાનાણાકીયહાનિટાળવામાટેજ્યારેજાહેરાતકરવીજરૂરીહોયકેયોગ્યહોવાનુંઅમેમાનતાહોઈએઅથવાશંકાસ્પદકેવાસ્તવિકગેરકાનૂનીપ્રવૃત્તિઅથવા(七)અન્યથાત્રાહિતપક્ષકારો,અમારીસેવાઓનાવપરાશકર્તાઓઅથવાજનતાનાંઅધિકારો,સંપત્તિનનેરક્ષણઆપવા,સલામતીકેસુરક્ષામાટેઅમેતમારીમાહિતીત્રાહિતપક્ષકારોનેટ્રાન્સફરકરીશકીએછીએઅનેજાહેરકરીશકીએછીએ。

માર્કેટિંગભાગીદારો——અમુકકિસ્સાઓમાંઅમેકેટલીકનેટવર્કજાહેરાતકંપનીઓઅનેપ્રકાશકોનેઅમારીસાઇટોપરવ્યક્તિગતમાહિતીએકત્રકરવામાટેપરવાનગીઆપીશકીએછીએ。વધુમાં,અનેકાયદાદ્વારાપરવાનગીહોયત્યારે,અમારાધંધાકીયભાગીદારોતમારાવિશેનીએઅંગતમાહિતીમેળવીશકેછે,જેનેઅમેઆવાધંધાકીયભાગીદારોના”ડેટાસાથેજોડીહોય。માહિતીનાસંયુક્તસૅટનોઉપયોગકરીનેઅમારાધંધાકીયભાગીદારોસાથેઆસહકારતમનેરસપડેએવાપ્રમોશનલસંદેશાઓસહિયારામોકલવામાટેછે。જોતમેઆસંયુક્તસંદેશાઓનમેળવવાનુંપસંદકરોતોતમેઆવાકોઈપણસંદેશમાંસમાવેલીસૂચનાઓનુંપાલનકરીનેબહારનીકળીજઈશકોછો。

બિન——વ્યક્તિગતમાહિતી——અમેવપરાશકર્તાનાસંકલિતઆંકડાઓ,ડેમોગ્રાફિકમાહિતીઅનેવપરાશનીમાહિતીવગેરેજેવીબિન——વ્યક્તિગતમાહિતીત્રાહિતપક્ષકારોનેઆપીશકીએછીએ。

તમારીસંમતિસાથેમાહિતી——આપવીત્રાહિતપક્ષકારોતરફથીમાહિતીઅથવામાર્કેટિંગનીઑફરોમેળવવામાટેજોડાવાનીતકઆપીનેઅથવાઅન્યથાત્રાહિતપક્ષકારોનેતમારીમાહિતીઆપવાદેવાનીસંમતિઆપવાનીતકઅમારીસેવાઓતમનેઆપીશકેછે。જોતમેતમારીવ્યક્તિગતમાહિતીત્રાહિતપક્ષનેઆપવાનીસંમતિઆપોતોતમારીવ્યક્તિગતમાહિતીગોપનીયતાનીનોટિસઅનેતેત્રાહિતપક્ષનાંવ્યાપારીઆચરણોનેઆધીનતેપક્ષનેજાહેરકરવામાંઆવશે。

ત્રાહિતપક્ષનાસેવાપ્રદાતાઓ——તમારીવિનંતીઓપરપ્રક્રિયાકરવામાટે,વિવિધફીચર્સ,સેવાઓઅનેસાહિત્યઆસેવાઓદ્વારાતમનેઉપલબ્ધકરાવવામાટે,તમારીપૂછપરછનોજવાબઆપવામાટેઅનેઆગોપનીયતાનીતિનાવિભાગ”અમેતમારીમાહિતીનોકેવીરીતેઉપયોગકરીશું”માંવર્ણવવામાંઆવેલાઅન્યહેતુઓમાટેઅમેતમારીવ્યક્તિગતમાહિતીઅથવાવપરાશનીમાહિતીએવાત્રાહિતપક્ષકારોનેઆપીશકીએછીએ,જેઓઅમારાતરફથી(અથવાઅમારાભાગીદારોતરફથી)કાર્યોકરતાંહોય,જેમકેકંપનીઓઅથવાલોકો:જેઅમારીસાઇટોનેહોસ્ટકરેછેકેઑપરેટકરેછે;ડેટાનુંવિશ્લેષણકરેછે;ગ્રાહકસેવાપૂરીપાડેછે;ઉત્પાદનાનમૂનાઓટપાલથીમોકલેછેઅથવાચૂકવણીનુંનિયમનકરેછે;જાહેરાતકારો;પ્રાયોજકોઅથવાઅન્યત્રાહિતપક્ષકારોકેજેઓઅમારાપ્રચાર,ઇ——કૉમર્સનીપ્રવૃત્તિઓમાંભાગલેતાહોયઅથવાઆવીપ્રવૃત્તિઓકરાવતાહોય,માર્કેટિંગઅથવાપ્રમોશનસાથેસંબંધિતસહાયતાપૂરીપાડે(જેમકેવિજેતાનીપસંદગી,ઇનામોઆપવાંઅનેકાયદાદ્વારાજરૂરીહોયતેપ્રમાણે,જેમકેવિજેતાઓનીયાદીસાથેનાસંબંધમાં),અથવાજોખમનાનિયમન,અનુપાલન,કાનૂનીઅનેઑડિટનાંકાર્યોમાંમદદકરતાહોય。અમારીતરફથીસેવાઓપૂરીપાડવાનીહોયઅથવાકાનૂનીઆવશ્યકતાઓનુંપાલનકરવામાટેજરૂરીહોયતેસિવાયઆસેવાપ્રદાતાઓનેમાહિતીનાઉપયોગકેજાહેરાતકરવાનીપરવાનગીઅમેઆપતાનથી。

એકધંધામાંથીબીજાધંધાનીલેવડદેવડો——અમેચોક્કસએપ્લિકેશન્સઉપલબ્ધકરાવીએછીએજેવ્યવસાયોવચ્ચેનાવ્યવહારનેસરળબનાવે(ઉદાહરણતરીકે,શિપિંગઍપ્સકેજેલોડડિલિવરીઅથવાપિકઅપ્સમાંસહાયકરેછે)。જોતમેઅમારીધંધાકીયઍપ્સમાંનીએકનોઉપયોગકરતાહોતો,અમેઍપનાઅન્યવપરાશકર્તાઓનેતમારીમાહિતીવહેંચીશકીએજેથીતમેઅનેઅન્યવપરાશકર્તાઓવચ્ચેલેવડદેવડોઅનેસંવાદોસગવડમયબનાવીશકાય。

અમેવૈશ્વિકવ્યાપારનાભાગરૂપેકામકરતાહોવાથીઉપરઉલ્લેખિતપ્રાપ્તિકર્તાઓતમારાન્યાયક્ષેત્રનીબહાર(અથવાઅમેજેમાંસેવાઓપૂરીપાડીએતેન્યાયક્ષેત્રમાં)આવેલાહોઈશકેછે。વધુમાહિતીમાટેનીચે”વ્યક્તિગતમાહિતીનીઆંતરરાષ્ટ્રીયટ્રાન્સફર”એવિભાગજુઓ。

તમારાવિશેનાસ્વયંભૂનિર્ણયો

અમેનીચેનાસંજોગોમાંતમારીવ્યક્તિગતમાહિતીનોઉપયોગકરીનેતમારાવિશેનાસ્વચાલિતનિર્ણયોલઈશકીએછીએ:

  • નોકરીમાંખાલીપડેલીજગ્યાઓમાટેમોટીસંખ્યામાંઅરજદારોનુંમૂલ્યાંકનકરતીવખતેસ્વચાલિતપ્રક્રિયાનોઉપયોગથઈશકેછે。આહેતુઓમાટેઅમેવિનંતીકરીએછીએકેતમેએકપ્રોફાઇલબનાવોઅનેનોકરીસાથેસંબંધિતઅમુકપ્રશ્નોનાજવાબઆપો,જેથીપ્રકાશિતથયેલીનોકરીનીઆવશ્યકતાઓનીસરખામણીએતમારાંકૌશલ્યોનુંમૂલ્યાંકનકરીશકાય。પસંદગીનીપ્રક્રિયામાંઆગામીપગલાસુધીજવામાટેકયાઉમેદવારોનેઅનુમતિઆપવામાંઆવીશકેછેતેનક્કીકરવામાટેનક્કીકરેલકાર્યપ્રણાલીનોઉપયોગથઈશકેછે。અમેઆડેટાઅનેપ્રક્રિયાનેપ્રાસંગિકમાનીએછીએ,કારણકેતેઅમનેઅમારીખાલીજગ્યાઓમાટેસૌથીયોગ્યઉમેદવારપસંદકરવામાંમદદકરશે。મૂલ્યાંકનનાપરિણામનોપ્રભાવતમેજેખાલીજગ્યામાટેઅરજીકરીહોયતેનામાટેતમનેકોઈભૂમિકાઆપવામાંઆવશેકેનહિતેનાપરપડીશકે。

સ્વયંભૂનિર્ણયપ્રક્રિયાવિશેવધુમાહિતીનીવિનંતીકરવામાટે,સ્વયંભૂનિર્ણયપ્રક્રિયાનાઅમારાઉપયોગનોવિરોધકરવામાટેઅથવાસ્થાનિકકાયદાદ્વારાઆવશ્યકહોયતોઅમારાદ્વારાસ્વયંભૂનિર્ણયનીસમીક્ષાકરવાનીવિનંતીકરવામાટેઆગોપનીયતાનીતિના”અમારોસંપર્કકેવીરીતેકરશો”વિભાગમાંપૂરીપાડવામાંઆવેલીસંપર્કનીમાહિતીદ્વારાતમેઅમારોસંપર્કકરીશકોછો。

વપરાશકર્તાદ્વારાનિર્મિતવિષયવસ્તુ

અમારીકેટલીકસેવાઓઅનેસોશિયલનેટવર્કિંગનાંફીચર્સદ્વારાતમેપબ્લિકપોસ્ટિંગમાટેતમારીપોતાનીકન્ટેન્ટસુપ્રતકરીશકોછો。આરીતેતમેજેમાહિતીપોસ્ટકરશોતેસાર્વજનિકમાહિતીબનશેઅનેતેઆગોપનીયતાનીતિનેઆધીનનથી。અમારીવેબસાઇટોઅનેઅમારાંસોશિયલમીડિયાનાંપૃષ્ઠોનાઅમુકવિસ્તારોથીવપરાશકર્તાઓકોકઇન્ડસ્ટ્રીઝઅથવાતેનાસહયોગીઓનેવ્યક્તિગતમાહિતીસુપ્રતકરીશકેછે。આવીમાહિતીનોઉપયોગવેબસાઇટ”નીગોપનીયતાનીતિમુજબકરવામાંઆવશે。પોસ્ટિંગ્સ,પત્રોઅનેઅન્યરજૂઆતોકોકઇન્ડસ્ટ્રીઝનીમિલકતબનેછેઅનેકોઈપણહેતુમાટેઅનેકોઈપણઢબેતમારાનામસહિતસંપૂર્ણકેઆંશિકરીતેતેનુંપુન:નિર્માણકરવામાંઆવીશકેછે。

અન્યસાઇટોનીલિંક્સ

અમારીવેબસાઇટોઅથવાસંવાદોઅન્યવેબસાઇટોનીલિંકપૂરીપાડીશકેછે,જેમાંએવાસોશિયલનેટવર્કઅથવાભાગીદારોનોપણસમાવેશથાયછેજેઓકો——બ્રાન્ડિંગનીસમજૂતીનાભાગરૂપેઅમારાલોગોનોઉપયોગકરીશકેછે。科赫工业દ્વારાકોઈપણકડીબદ્ધસેવાઓપૂરીપાડવામાંઆવતીનહોયતેહદસુધીઅમેકોઈસેવાઓઅથવાઆવેબસાઇટોપરજોવામળતીકોઈપણવિષયવસ્તુમાટેજવાબદારનથી。જોતમેત્રાહિતપક્ષનીસેવાઓઅથવાવેબસાઇટોપરમાહિતીપૂરીપાડતાહોઅનેઆસેવાઓકેવેબસાઇટોનોઉપયોગકરતાહોતોતેસાઇટોપરગોપનીયતાનીતિઅનેસેવાઓનીશરતોલાગુપડેછે。તમારીવ્યક્તિગતમાહિતીસુપ્રતકરતાંપહેલાંઅમેતમનેવેબસાઇટોનીગોપનીયતાનીતિઓવાંચવાનોઆગ્રહકરીએછીએ。

અમેવ્યક્તિગતમાહિતીનુંકેવીરીતેરક્ષણકરીએછીએ

માહિતીનીસંવેદનશીલતાનાપ્રમાણનેજોતાંતમેપૂરીપાડોએવીમાહિતીનીહાનિ,દુરુપયોગકેઅનધિકૃતરીતેમેળવેલ,જાહેરાત,ફેરફારકેનાશસામેવ્યક્તિગતમાહિતીનુંરક્ષણકરવામાટેઅમેવાજબીવહીવટી,ટૅકનિકલઅને/અથવાભૌતિકસલામતીનાઉપાયોઅનેસુરક્ષાનાંયોગ્યપગલાંઓલઈએછીએ。જોકે,ઇલેક્ટ્રૉનિકડેટાપ્રસારણઅથવામાહિતીનાસંગ્રહનુંકોઈમાધ્યમસંપૂર્ણપણેસલામતનહોવાથીઅમેતમારીઅંગતમાહિતીનીસુરક્ષાનીખાતરીઆપીશકીએનહિ。તમારીમાહિતીપરઅસરકરતીકોઈઘટનાનોંધાયતોઅમેતેનીતપાસકરીશુંઅનેરિપોર્ટિંગનીતમામજરૂરીઆવશ્યકતાઓનુંપાલનકરીશું。

અંગતમાહિતીનીઆંતરરાષ્ટ્રીયતબદિલી

કોકઇન્ડસ્ટ્રીઝએવૈશ્વિકસંસ્થાછે——જેનુંમુખ્યાલયઅમેરિકામાંછે——અનેતેઘણાદેશોમાંવ્યાપારકરેછે。અમેતમારીવ્યક્તિગતમાહિતી科赫工业,તેનાસહયોગીઓ,અમારાસેવાપ્રદાતાઓઅનેઅન્યત્રાહિતપક્ષકારોકેજેઓતમારાવસવાટનાદેશનીબહારનાદેશોમાંરહેતાહોયતેમનેઆપીશકીએછીએ。વિવિધદેશોમાંડેટારક્ષણનાકાયદાઓતમારાદેશનાકાયદાઓકરતાંઅલગહોઈશકેછે,પરંતુઆગોપનીયતાનીતિમાંવર્ણવ્યાપ્રમાણેઅનેકાયદાપ્રમાણેતમારીવ્યક્તિગતમાહિતીસાથેવ્યવહારકરવામાંઆવેતેનીખાતરીકરવામાટેઅમેસલામતીનાયોગ્યઉપાયો(જેમકેકરારસંબંધિતપ્રતિબદ્ધતાઓ)અમલમાંમૂક્યાછે。યૂરોપિયનયૂનિયનનીબહારડેટાનીટ્રાન્સફરમાટેઆમાંયૂરોપિયનકમિશનદ્વારામાન્યકરારસંબંધિતપ્રમાણિતકલમોનોસમાવેશથાયછે。અમલમાંમૂકવામાંઆવેલાસલામતીનાઆયોગ્યઉપાયોવિશેવધુમાહિતીમાટેકૃપાકરીનેઆગોપનીયતાનીતિનાવિભાગ”અમારોસંપર્કકેવીરીતેકરશો”માંપૂરીપાડવામાંઆવેલીસંપર્કનીમાહિતીદ્વારાઅમારોસંપર્કકરો。

અંગતમાહિતીકેટલોસમયરાખવામાંઆવેછે

જ્યાંસુધીતમારીસાથેઅમારોસંબંધરહેત્યાંસુધીઅમેતમારીવ્યક્તિગતમાહિતીરાખીશું。એકવખતતમારીસાથેનાઅમારાસંબંધનોઅંતઆવેપછીઅમેએવાચોક્કસસમયગાળામાટેતમારીવ્યક્તિગતમાહિતીજાળવીશું,જેનેકારણેઅમે:

  • વિશ્લેષણઅને/અથવાઑડિટનાહેતુઓમાટેવ્યાપારીનોંધોજાળવવી
  • કાયદાહેઠળનોંધોનીજાળવણીનીઆવશ્યકતાઓનુંપાલનકરવું
  • કોઈપણપ્રવર્તમાનકેસંભવિતકાનૂનીદાવાઓસામેપ્રતિવાદકરવોઅથવાઆવાદાવાઓકરવા
  • સેવાઓવિશેનીકોઈપણફરિયાદોનુંસમાધાનકરવું

જ્યારેઆહેતુઓમાટેતમારીવ્યક્તિગતમાહિતીબિલકુલઆવશ્યકનરહેત્યારેઅમેતમારીવ્યક્તિગતમાહિતીડીલીટકરીશું。જોએવીકોઈપણમાહિતીહોયકેજેઅમેટેકનિકલકારણોથીઅમારીસિસ્ટમમાંથીસંપૂર્ણપણેડીલીટકરીશકતાનહોઈએતોડેટાપરકોઈપણવધુપ્રક્રિયાકેતેનાઉપયોગનેઅટકાવવામાટેઅમેયોગ્યપગલાંઓનોઅમલકરીશું。

તમારીઅંગતમાહિતીનોઅધિકાર

સ્થાનિકકાયદાનેઆધિનતમારીવ્યક્તિગતમાહિતીબાબતેતમારીપાસેકેટલાકઅધિકારોહોઈશકેછે。આમાંનીચેનીબાબતોમાટેનાઅધિકારોનોસમાવેશથાયછે:

  • તમારીવ્યક્તિગતમાહિતીમેળવવી;
  • તમારાવિશેજેમાહિતીઅમારીપાસેહોયતેમાંસુધારોકરવો;
  • તમારીવ્યક્તિગતમાહિતીભૂંસીકાઢવી;
  • તમારીવ્યક્તિગતમાહિતીનોઅમેજેઉપયોગકરીએછીએતેનેમર્યાદિતકરવી;
  • તમારીવ્યક્તિગતમાહિતીનોઅમેજેઉપયોગકરીએછીએતેનોવાંધોલેવો;
  • જોલાગુપડતુંહોયતોતમારીવ્યક્તિગતમાહિતીનોઉપયોગકરવામાટેનીતમારીસંમતિપાછીખેંચીલેવી;
  • ઉપયોગથઈશકેએવાઇલેક્ટ્રૉનિકસ્વરૂપમાંતમારીવ્યક્તિગતમાહિતીમેળવવીઅનેતેનેત્રાહિતપક્ષકારનેપ્રસારિતકરવી(ડેટાપૉર્ટેબિલિટિનોઅધિકાર);અને
  • તમારાસ્થાનિકડેટારક્ષણસત્તાવાળાસાથેફરિયાદદાખલકરવી(જોલાગુપડતુંહોયતો)。

જોતમારીમાહિતીબદલાયઅથવાઅમારીપાસેરહેલીતમારીવ્યક્તિગતમાહિતીઅચોક્કસહોયતોઅમેતમારીમાહિતીઅપડેટકરવાકેતેમાંસુધારોકરવામાટેતમેઅમારોસંપર્કકરોએવોઆગ્રહકરીએછીએ。કૃપાકરીનેનોંધલેશોકેતમારીઓળખનીખરાઈકરવાઅનેતમારીવિનંતીઓનોજવાબઆપવામાટેઅમનેતમારાતરફથીવધારાનીમાહિતીનીજરૂરપડેએવીસંભાવનાછે。જોતમેસ્થાનિકકાયદાહેઠળસ્થાપિતમર્યાદાઓનેઆધીનતમારાલાગુપડતાઅધિકારોનીચર્ચાકરવામાંગતાહોઅથવાતેનોઉપયોગકરવાઇચ્છતાહોતોકૃપાકરીનેઆગોપનીયતાનીતિનાવિભાગ”અમારોસંપર્કકેવીરીતેકરશો”માંપૂરીપાડેલીસંપર્કનીમાહિતીદ્વારાઅમારોસંપર્કકરો。અમેવાજબીસમયમર્યાદાનીઅંદરઅનેલાગુપડતાકાયદાદ્વારાસ્થાપિતસમયમર્યાદાઓનીઅંદરતમનેજવાબઆપીશું。

બાળકો

અમારીસેવાઓસામાન્યરીતે16વર્ષથીઓછીઉંમરનાબાળકોનેધ્યાનમાંરાખીનેબનાવવામાંઆવીનથી。16વર્ષથીનીચેનીકોઈવ્યક્તિપાસેથીઅમેમાતાકેપિતાનીસંમતિવિનાઇરાદાપૂર્વકવ્યક્તિગતમાહિતીએકત્રકરતાનથી。જોતમનેજાણથાયકેઅમેમાતાકેપિતાનીસંમતિવિના16વર્ષથીઓછીઉંમરનાબાળકપાસેથીવ્યક્તિગતમાહિતીએકત્રકરીછેતોકૃપાકરીનેઅમનેજાણકરો,જેથીઅમેયોગ્યકાર્યવાહીકરીશકીએ。

રાજ્યનેજરૂરીસૂચનાઓ

કેલિફોર્નિયા:જોતમેકૅલિફોર્નિયાનારહીશહોઅનેઅમનેતમારીવ્યક્તિગતમાહિતીપૂરીપાડીહોયતોમાર્કેટિંગનાપ્રત્યક્ષહેતુઓમાટેઅમારાસહયોગીઓસહિતનાત્રાહિતપક્ષકારો,જોતેઓઅલગકાનૂનીસંસ્થાહોયતોતેસહિતનાલોકોનેતમારીવ્યક્તિગતમાહિતીઆપવાનીઅમનેનાકહીશકોછો。આગોપનીયતાનીતિનાવિભાગ”અમારોસંપર્કકેવીરીતેકરશો”માંઆપેલીસંપર્કનીમાહિતીદ્વારાઅમારોસંપર્કકરીનેકૃપાકરીનેઅમનેતમારીપસંદગીજણાવો。જ્યોર્જીયા——પેસિફિક”નાકેલિફોર્નિયાનાગ્રાહકોઅહીંક્લિકકરીનેજ્યોર્જીયા——પેસિફિક”નીકેલિફોર્નિયાગ્રાહકગોપનીયતાસૂચનામાંપહોંચમેળવીશકેછે。

અમારીગોપનીયતાનીનીતિમાંઅપડેટ્સ

અમેસમયેસમયેઆગોપનીયતાનીતિમાંફેરફારોકેઅપડેટકરીશકીએછીએ。જ્યારેનીતિનજીકનાભૂતકાળમાંજઅપડેટકરાઈહોયત્યારેઅમેહંમેશાનીતિનામથાળેઆબાબતસૂચવીશું。જોઅમેઆગુપ્તતાનીતિમાંભારેફેરફારોકરીએતોઅમેતમનેઆફેરફારોઅંગેજાણકરીશું。કોઈપણફેરફારોપોસ્ટિંગકરતાંનીસાથેતાત્કાલિકપણેઅમલીબનશે,સિવાયકેઅન્યથાસૂચવવામાંઆવ્યુંહોય。જ્યારેઆગોપનીયતાનીતિમાંકરાયેલાફેરફારોથીપ્રક્રિયાકરવાનીપ્રકૃતિપરપાયાનીઅસરપડેઅથવાઅન્યથાતમારાપરભારેપ્રભાવપડેતોઅમેતમનેપૂરતાસમયઅગાઉઆગોતરીનોટિસઆપીશું,જેથીતમનેતમારાઅધિકારોનોઉપયોગકરવાનીતકમળે。

અમારોસંપર્કકેવીરીતેકરશો

જોતમનેઆગોપનીયતાનીતિવિશેકોઈપ્રશ્નોહોયઅથવાટિપ્પણીઓકરવામાંગતાહોઅથવાજોતમેઇચ્છતાહોકેઅમારીપાસેરહેલીતમારાવિશેનીમાહિતીઅથવાતમારીપસંદગીઓઅમેકાઢીનાખીએકેઅદ્યતનકરીએતોકૃપાકરીઅમારાપ્રાઇવસીઇનટેકવેબફોર્મનોઉપયોગકરીનેઅથવાનીચેલાગુપડતાસંપર્કસૂત્રનેલખીનેઅમારોસંપર્કકરો:

科赫工业公司
科赫工程解决方案有限责任公司
અનુપાલન&નીતિમત્તાવિભાગ
邮政信箱2256
威奇托,KS 67201-2256,美国
乐动足球彩票弗林特山资源有限公司
અનુપાલન&નીતિમત્તાવિભાગ
邮政信箱2256
威奇托,KS 67201-2256,美国
英威达股票、有限责任公司
અનુપાલન&નીતિમત્તાવિભાગ
邮政信箱2936
ધ્યાનઆપે:અનુપાલન&નીતિમત્તાઓફિસ
威奇托KS 67201-2936,美国
乐动官网佐治亚-太平洋有限公司
ગોપનીયતાઓફિસ
邮政信箱105605
美国佐治亚州亚特兰大市30348号
嘉德实业控股有限公司
અનુપાલન&નીતિમત્તાવિભાગ
哈蒙路2300号
美国密歇根州奥本山48326
莫仕,有限责任公司
અનુપાલન&નીતિમત્તાવિભાગ
2222年惠灵顿法院
莱尔线,60532 - 1682
Koch Ag & Energy Solutions, LLC
અનુપાલન&નીતિમત્તાવિભાગ
邮政信箱2985
威奇托,KS 67201-2985,美国
科赫矿业贸易有限责任公司
અનુપાલન&નીતિમત્તાવિભાગ
邮政信箱2256
威奇托,KS 67201-2256,美国
科赫商业解决方案有限公司
અનુપાલન&નીતિમત્તાવિભાગ
ડેટારક્ષણઅધિકારી
邮政信箱2256
威奇托,KS 67201-2256,美国